એક ૧૬ વર્ષ ના છોકરાએ મમ્મી ને પૂછ્યું મમ્મી તમે મારા ૧૮ માં જન્મદિવસ ઉપર મને શું આપશો? મમ્મી એ કહ્યું, અરે બેટા હજુ એની તો બહુ વાર છે.
છોકરો ૧૭ વર્ષ નો થયો અને એક દિવસે બીમાર પડ્યો. એની મમ્મી એને હોસ્પિટલ લઇ ગઈ. ડોકટરે કહ્યું, "તમારા બાળક નું હૃદય ખુબ નબળું છે. એના હૃદય માં છેદ છે."
સ્ટ્રેચર ઉપર સુતેલા છોકરાએ મમ્મી ને પૂછ્યું, "મમ્મી શું ડોકટરે એમ કહ્યું કે હું મરવાનો છું?" એની મમ્મી એને જોઈ ને રોવા લાગી..
ખેર, પોતાના 18 માં જન્મ દિવસે છોકરો રીકવર થઇ ને ઘેર પાછો આવ્યો. પોતાના રૂમ માં જઇ ને જોયું તો એક પત્ર એના બેડ ઉપર પડ્યો હતો, જે એની મમ્મી મૂકીને ગઈ હતી...
પત્ર માં લખ્યું હતું. દીકરા, જો તું આ પત્ર વાંચતો હશે તો એનો મતલબ બધું સારું થઇ ગયું છે. અને તું સાજો થઇ ગયો હશે...
તને યાદ છે તે મને એક દિવસ પૂછેલું કે હું તને તારા 18 માં જન્મદિવસ ઉપર
શું આપીશ? દીકરા હું તને મારું હૃદય આપું છું... એની સંભાળ રાખજે અને
હેપ્પી બર્થડે બેટા...
એક માં એટલા માટે મરી કે એના દીકરાને તંદુરસ્ત હૃદય આપી શકે... માં નાં દિલ થી મોટું દુનિયા માં બીજું કશુજ નથી... (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
WEBSITE મુલાકાત લેવા અહી Click કરો www.gujaratieducation.in જો ગમે તો Share કરવાનું ભૂલતા નહિ
એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ. વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ , " બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે લઇ લે." છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો. બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઇ લીધી. વેપારીનો આભાર માનીને કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો. દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પુછ્યુ , " બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ? " છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , " જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મુઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો." મિત્રો , આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને હૈયુ બહુ મોટા છે માટે માંગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવુ જોઇએ. આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠી ભરાય એટલુ મળશે અને એના પર છોડી દઇશું તો ખોબો ભરાઇ એટલું મળશે." (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
एक बार किसी रेलवे प्लैटफॉर्म पर जब गाड़ी रुकी तो एक लड़का पानी बेचता हुआ निकला। ट्रेन में बैठे एक सेठ ने उसे आवाज दी, ऐ लड़के, इधर आ। लड़का दौड़कर आया। उसने पानी का गिलास भरकर सेठ की ओर बढ़ाया तो सेठ ने पूछा, कितने पैसे में? लड़के ने कहा, पच्चीस पैसे। सेठ ने उससे कहा कि पंदह पैसे में देगा क्या? यह सुनकर लड़का हल्की मुस्कान दबाए पानी वापस घड़े में उड़ेलता हुआ आगे बढ़ गया। उसी डिब्बे में एक महात्मा बैठे थे, जिन्होंने यह नजारा देखा था कि लड़का मुस्कराय मौन रहा। जरूर कोई रहस्य उसके मन में होगा। महात्मा नीचे उतरकर उस लड़के के पीछे- पीछे गए। बोले : ऐ लड़के, ठहर जरा, यह तो बता तू हंसा क्यों? वह लड़का बोला, महाराज, मुझे हंसी इसलिए आई कि सेठजी को प्यास तो लगी ही नहीं थी। वे तो केवल पानी के गिलास का रेट पूछ रहे थे। महात्मा ने पूछा, लड़के, तुझे ऐसा क्यों लगा कि सेठजी को प्यास लगी ही नहीं थी। लड़के ने जवाब दिया, महाराज, जिसे वाकई प्यास लगी हो वह कभी रेट नहीं पूछता। वह तो गिलास लेकर पहले पानी पीता है। फिर बाद में पूछेगा कि कितने पैसे देने हैं? पहले कीमत पूछने का अर्थ हुआ कि प्यास लगी ही नहीं है। वास्तव में जिन्हें ईश्वर और जीवन में कुछ पाने की तमन्ना होती है, वे वाद- विवाद में नहीं पड़ते। पर जिनकी प्यास सच्ची नहीं होती, वे ही वाद-विवाद में पड़े रहते हैं। वे साधना के पथ पर आगे नहीं बढ़ते. अगर खुदा नहीं हे तो उसका ज़िक्र क्यो?? और अगर खुदा हे तो फिर फिक्र क्यों ??? : " मंज़िलों से गुमराह भी ,कर देते हैं कुछ लोग ।। हर किसी से ,रास्ता पूछना ,अच्छा नहीं होता अगर कोई पूछे जिंदगी में क्या खोया और क्या पाया ... तो बेशक कहना... खुबसूरत रिश्ता है मेरा और भगवान के बीच में, ज्यादा मैं मांगता नहीं और कम वो देता नही (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
એક નાનકડી વાત છે વાંચજો અને વિચારજો જરૂર,,,,. . . . . . . . હમણાં રસ્તા ઉપર જતો હતો તો જોયું કે એક બાળક ૭૦ રૂપિયા ની બે સાવરણી વેચતો હતો અને લોકો એની જોડે ભાવતાલ કરી ત્રણ લઇ જ જતા હતા . . .. મેં બે સાવરણી લીધી અને એને કહ્યુ ં કે તું ૮૦ રૂપિયા ની ૨ સાવરણી કેહ્જે તો બધા ૭૦ માં લઇ જશે ,,, . . થોડીક વાર પછી જયારે પાછો આવતો હતો ત્યારે એજ છોકરો મને મળ્યો, મારો અભાર વ્યક્ત કર્યો કે હવે તેની સાવરણીઓ ૭૦ માં બે વેચાતી હતી ,પણ આ વાતે મને એટલે શેર કરવા નું મન થયું મિત્રો કે આપડે કરોડપતિ અંબાની, તાતા, બિરલા સાથે તો કોઈ દિવસે ભાવતાલ કરતા નથી અથવા સાચું કહું તો કરી સકતા નથી, ૧૦-૧૫ રૂપિયા ની કોલ્ડ ડ્રીન્કસ મોલ માં ૫૦-૧૦૦ રૂપિયા માં હોશે હોશે આપી દિયે છીએ,ઘણા મિત્રો કહે છે કે અરે આ ગરીબ લોકો પણ લૂટતા જ હોઈ છે,હશે, ૧૦ - ૧૫ રૂપિયા ના દીવા વગરે માં કેટલું લુટી લેસે? કે પછી આપડે આ કરોડો રૂપિયા લુટી લેનાર ને તો કઈ કરી નથી સકતા તો આ બાળક સામે જ વિરોધ કરીએ?? . . તો દિવાળી નો સમય છે, થોડાક ગરીબ રસ્તે રેહતા બાળકો ને પણ બે પૈસા રળાવી દઈએ તો કેવું??
પાણી વગર હોડી ના ચાલી શકે એ હકીકત છે પણ હોડીમાં પાણી આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
પૈસા વગર સારી રીતે ના જીવાય એ હકીકત છે, પણ પૈસો માણસને નમાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
કદરૂપતા માણસને નથી ગમતી એ હકીકત છે, પણ રૂપ માનવીને ફસાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
સંબંધ વિના માનવી અધુરો છે એ હકીકત છે, પણ પોતાનું માણસ રડાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
વિશ્વાસ રાખ્યા વગર ચાલતું નથી એ હકીકત છે, પણ કોઈ ખોટો લાભ ઉઠાવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે
કોઈ માણસ પોતે સર્વજ્ઞાની નથી એ હકીકત છે, પણ કોઈ અધુરો બહુ છલકાઈ જાય ત્યારે પ્રોબ્લેમ થાય છે. (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે. પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે મારે માત્ર એટલું જ જાણવું છે...
મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે પણ YOU ???
તો તો શું મોટાઈ છે આ ભાષાની ????
અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે.
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે, જ્યાં હૃદય થી આવકાર મળે છે અને, છુટા પડતી વખતે આવજો નો આવકાર મળે છે.. મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!! (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન હતી. બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરુર પડતી હતી. આ માખણ બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ. એકદિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સુચના આપી. નોકર માખણનું વજન કરીને લાવ્યો. માખણનું વજન 900ગ્રામ હતું. એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો. વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે છે, તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી. કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ , " તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે ?" ભરવાડે હાથ જોડીને કહ્યુ , " જજ સાહેબ, હું તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનીયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને જ વસ્તુ આપીએ. પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે." જજે સામે પ્રશ્ન પુછ્યો, , "તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે ? " ભરવાડ કહે , " સાહેબ , એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું." મિત્રો , જીવનમાં બીજા કરતા ઓછું મળે ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરુર છે, કે મેં બીજાને શું આપ્યુ છે ? આપણે જે બીજાને આપીએ, એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે. એટલે જ કહેવાય છે કે કુદરતે જયારે તમને કઈ આપ્યું ત્યારે તમે વિચાર ના કર્યો કે "મને જ કેમ ?" તો જયારે કુદરત તમારી પાસેથી લઇ લે છે ત્યારે તમને ફરિયાદ કરવાનો કઈ અધિકાર નથી ! (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay
अकबर ने बीरबल के सामने अचानक 3 प्रश्न उछाल दिये। प्रश्न थे- ‘ईश्वर कहाँ रहता है? वह कैसे मिलता है और वह करता क्या है?’’
बीरबल इन प्रश्नों को सुनकर सकपका गये और बोले- ‘‘जहाँपनाह! इन प्रश्नों के उत्तर मैं कल आपको दूँगा।"
जब बीरबल घर पहुँचे तो वह बहुत उदास थे। उनके पुत्र ने जब उनसे पूछा तो
उन्होंने बताया- ‘‘बेटा! आज अकबर बादशाह ने मुझसे एक साथ तीन प्रश्न ‘ईश्वर
कहाँ रहता है? वह कैसे मिलता है? और वह करता क्या है?’ पूछे हैं। मुझे उनके उत्तर सूझ नही रहे हैं और कल दरबार में इनका उत्तर देना है।’’
बीरबल के पुत्र ने कहा- ‘‘पिता जी! कल आप मुझे दरबार में अपने साथ ले चलना मैं बादशाह के प्रश्नों के उत्तर दूँगा।’’
पुत्र की हठ के कारण बीरबल अगले दिन अपने पुत्र को साथ लेकर दरबार में
पहुँचे। बीरबल को देख कर बादशाह अकबर ने कहा- ‘‘बीरबल मेरे प्रश्नों के
उत्तर दो। बीरबल ने कहा- ‘‘जहाँपनाह आपके प्रश्नों के उत्तर तो मेरा पुत्र
भी दे सकता है।’’
अकबर ने बीरबल के पुत्र से पहला प्रश्न पूछा-
‘‘बताओ! ‘ईश्वर कहाँ रहता है?’’ बीरबल के पुत्र ने एक गिलास शक्कर मिला हुआ
दूध बादशाह से मँगवाया और कहा- जहाँपनाह दूध कैसा है? अकबर ने दूध चखा और
कहा कि ये मीठा है। परन्तु बादशाह सलामत या आपको इसमें शक्कर दिखाई दे रही
है। बादशाह बोले नही। वह तो घुल गयी। जी हाँ, जहाँपनाह! ईश्वर भी इसी
प्रकार संसार की हर वस्तु में रहता है। जैसे शक्कर दूध में घुल गयी है
परन्तु वह दिखाई नही दे रही है।
बादशाह ने सन्तुष्ट होकर अब दूसरे
प्रश्न का उत्तर पूछा- ‘‘बताओ! ईश्वर मिलता केसे है?’’ बालक ने कहा-
‘‘जहाँपनाह थोड़ा दही मँगवाइए।’’ बादशाह ने दही मँगवाया तो बीरबल के पुत्र
ने कहा- ‘‘जहाँपनाह! क्या आपको इसमं मक्खन दिखाई दे रहा है। बादशाह ने कहा-
‘‘मक्खन तो दही में है पर इसको मथने पर ही दिखाई देगा।’’ बालक ने कहा-
‘‘जहाँपनाह! मन्थन करने पर ही ईश्वर के दर्शन हो सकते हैं।’’
बादशाह ने सन्तुष्ट होकर अब अन्तिम प्रश्न का उत्तर पूछा- ‘‘बताओ! ईश्वर
करता क्या है?’’ बीरबल के पुत्र ने कहा- ‘‘महाराज! इसके लिए आपको मुझे अपना
गुरू स्वीकार करना पड़ेगा।’’ अकबर बोले- ‘‘ठीक है, तुम गुरू और मैं
तुम्हारा शिष्य।’’
अब बालक ने कहा- ‘‘जहाँपनाह गुरू तो ऊँचे आसन
पर बैठता है और शिष्य नीचे।’’ अकबर ने बालक के लिए सिंहासन खाली कर दिया और
स्वयं नीचे बैठ गये।
अब बालक ने सिंहासन पर बैठ कर कहा- ‘‘महाराज! आपके अन्तिम प्रश्न का उत्तर तो यही है।’’ अकबर बोले- ‘‘क्या मतलब? मैं कुछ समझा नहीं।’’
बालक ने कहा- ‘‘जहाँपनाह! ईश्वर यही तो करता है। "पल भर में राजा को रंक बना देता है और भिखारी को सम्राट बना देता है।" (નંદાણી વિજય) PAGE LIKE કરવા માટે અહી Click કરો Gujarat nu Gaurav By Nandani Vijay