visiter

સોમવાર, 15 જુલાઈ, 2013

જનરલ નોલેજ પ્રકરણ -26


1251 ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

1252
ગુજરાતના કયા સ્વાતંત્રવીરદરબારના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ

1253
ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ

1254
ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ

1255
શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

1256
કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ

1257
સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧

1258
પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: જડેશ્વર મહાદેવ

1259
સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ

1260
ગુજરાતમાં સૌ પ્રથમ એમ..ની પદવી કોણે મેળવી હતી? Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

1261
આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? Ans: વિમલ મંત્રી

1262
શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા

1263
ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે? Ans: નલિયા

1264
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

1265
ગુજરાત સલ્તનતના કયા બાદશાહનેમુસલમાનોના સિદ્ધરાજઅનેઅકબર જેવોગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

1266
સાહિત્યકાર બળવંતરાય . ઠાકોરનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ

1267
મા-બાપને ભૂલશો નહિ - ભજનની રચના કોણે કરી હતી? Ans: સંત પુનિત મહારાજ

1268
જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ? Ans: ચેર

1269
અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન

1270
ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા

1271
સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? Ans: ભાવનગર

1272
ગુજરાતનો કયો પર્વતઊજજર્યન્ત પર્વતતરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

1273
ગુજરાતમાં જરી ઉદ્યોગ સૌથી વધુ કયાં વિકસ્યો છે ? Ans: સુરત

1274
ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. Ans: સાપના ભારા અને હવેલી

1275
પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? Ans: નાનજી કાલિદાસ

1276
ગાંધીજીએસર્વોદયપુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ

1277
ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. Ans: બનાસ, સરસ્વતી અને રૂપેણ

1278
સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી

1279
સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ

1280 ‘
ન્યાય જોવા હોય તો મલાવ તળાવ જુઓ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? Ans: ધોળકા

1281
ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

1282
ભરૂચ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: નર્મદા

1283
બ્રિટિશ સંસદના પ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતાં? Ans: દાદાભાઈ નવરોજી

1284
ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

1285
કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

1286
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ

1287
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા

1288
ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ

1289 ‘
વીજળીને ચમકારે મોતીડા પરોવો...’ - પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી

1290
ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? Ans: ડેનિમના ઉત્પાદન માટે

1291
વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી ઉપરાંતની સાતમી નદી કઇ? Ans: સાબરમતી

1292
. . દેસાઇનીભારેલો અગ્નિનવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: .. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

1293
શેકસપિયર રચિત હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે? Ans: હંસા મહેતા

1294
મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા? Ans: શ્રીમદ્ રાજચંદ્ર

1295
ગુજરાતમાં કેટલી જાતિના પાલતું પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૨ જાતિના

1296
ઊંઝા નજીક આવેલાં એવા સ્થળનું નામ આપો જયાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે ? Ans: મીરાદાતાર

1297
સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ

1298
ગુજરાતી મહાનવલસરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી

1299
ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ..૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

1300
ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? Ans: ગોરૂહક