visiter

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013

મંત્રીઓને વિભાગોની ફાળવણી

 
ગુજરાત ના મંત્રી મંડળ ની વહેચણી
 
મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-ગૃહ ખાતુ, માહિતી ખાતુ અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા
 
કેબિનેટ મંત્રીઓ
... 1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય,વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અનેમાર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ, કાયદો અનેપંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ખાણ અને ખનીજ, આયોજન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ વિભાગ
7. બાબુ બોખિરીયા-કૃષિ, સિંચાઇ અને જળસંપત્તિવિભાગ
 
રાજ્યકક્ષાના મંત્રીઓ
1.પુરુષોત્તમ સોલંકી -નશા બંધી અને આબકારી તથા શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદોઅને વ્યવસ્થા અને પ્રોટોકોલઅને પ્રવાસન
5.લીલાધર વાઘેલા- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ
6.રજનીકાંત પટેલ- ગૃહ વિભાગ
7.ગોવિંદ પટેલ- અન્ન અને નાગરિક પુરવઠો અને કૃષિ વિભાગ
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો