1051
ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા
1052 ભરૂચની પારંપારિક હસ્તકળાનું નામ જણાવો. Ans: સુજની
1053 ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? Ans: ઝવેરચંદ મેઘાણી
1054 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
1055 કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ
1056 ગુજરાતનાં મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? Ans: કર્કવૃત્ત
1057 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા
1058 મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે
1059 નર્મદા નદી કયા કયા રાજયોમાંથી પસાર થાય છે ? Ans: મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત
1060 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
1061 વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ? Ans: મચ્છુ
1062 ગુજરાતમાં કેટલાં અભ્યારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે? Ans: ૨૧ અભિયારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો
1063 ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? Ans: કંડલા
1064 રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? Ans: પાંડુરંગ વિઠ્ઠલા વળામે
1065 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી
1066 સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ
1067 સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ? Ans: જામનગર
1068 ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા
1069 ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક
1070 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર
1071 હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? Ans: આશા પારેખ
1072 સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? Ans: ભાવનગર
1073 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
1074 કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
1075 ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? Ans: ૧૯૨૩-સુરત
1076 અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી
1077 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
1078 નળસરોવર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમદાવાદ
1079 સમગ્ર ગુજરાતમાં જોવા મળતા કયા કુળના પક્ષીનું અંગ્રેજી શાસ્ત્રીય નામ અમદાવાદ પરથી પડ્યું છે? Ans: મુનીયા કુળના પક્ષી
1080 શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા
1081 કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ
1082 વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
1083 ‘ગુજરાત ઉર્જા વિકાસ નિગમ’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા
1084 ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? Ans: મારી હકીકત
1085 ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે? Ans: જયોતિગ્રામ યોજના
1086 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી
1087 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
1088 પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા
1089 કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
1090 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ
1091 વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા
1092 ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ
1093 ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? Ans: કચ્છ
1094 સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)
1095 પૌરાણિક માન્યતા મુજબ દેવચકલીને કેવી ગણવામાં આવી છે? Ans: શુકનવંતી
1096 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
1097 ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? Ans: ડાંગ
1098 ભારતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયાં આવેલું છે? Ans: પોરબંદર
1099 ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? Ans: નડિયાદ
1100 ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? Ans: મહર્ષિ અરવિંદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો