551 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
552 લૉકગેટ ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર કયું છે ? Ans: ભાવનગર
553 વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો સાત નદીના સંગમસ્થાન પર યોજાય છે. ખારી, મેશ્વો, શેઢી, માઝમ, વાત્રક, હાથમતી ઉપરાંતની સાતમી નદી કઇ? Ans: સાબરમતી
554 મહાદેવભાઈ દેસાઇની સમાધિ કયાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે? Ans: પૂના ખાતે, ‘ઓમ સમાધિ’
555 ૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ
556 અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ
557 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
558 ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ કયાં સ્થપાયું હતું? Ans: સુરત
559 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ
560 ભારતની સૌ પ્રથમ મોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી ? Ans: કસ્તુરભાઇ લાલભાઇ
561 ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? Ans: ચોરવાડ
562 પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? Ans: મેડમ ભિખાઈજી કામા
563 નાસિકની ગુફામાં વસિષ્ઠના પુત્ર પુલુમાવીના શિલાલેખમાં સુરટ્ટ નામ પરથી ગુજરાતના કયા પ્રદેશનો ઉલ્લેખ થયો હોવાનું ગણાય છે ? Ans: સૌરાષ્ટ્ર
564 ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
565 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
566 જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? Ans: પનાલા ડિપોઝિટ
567 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
568 ગુજરાતી ભાષામાં આશરે કેટલા શબ્દો છે ? Ans: આશરે પોણા ત્રણ લાખ
569 ‘જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ - પંકિત કયા કવિની છે? Ans: કવિ કલાપી
570 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ
571 ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
572 ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ
573 ‘યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ - આ પંકિત કયા કવિની છે? Ans: કવિ નર્મદ
574 અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ
575 દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? Ans: દેવકરણ નાનજી
576 ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ
577 નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશીપ -૨૦૦૭માં પ્રથમ સ્થાને આવનાર ખેલન કહારને કયા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા? Ans: સરદાર પટેલ એવોર્ડ (જુનિયર)
578 ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
579 પોરબંદરમાં આર્ય કન્યા વિદ્યાલયના સ્થાપક ઉદ્યોગપતિ કોણ હતા? Ans: નાનજી કાલિદાસ
580 ‘ભાષાને શું વળગે ભૂર’ - એવું કોણે કહ્યું છે ? Ans: જ્ઞાની કવિ અખો
581 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
582 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
583 ગુજરાતમાં સૌપ્રથમ ટપાલસેવા કયાં અને કયારે શરૂ થઇ? Ans: અમદાવાદ - ઇ.સ. ૧૮૩૮
584 જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? Ans: માંડલી
585 જેસલ - તોરલની સમાધિ કયાં આવેલી છે? Ans: અંજાર
586 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
587 ‘જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ’ - આ પદના રચનાકાર કોણ છે ? Ans: કવિ ભોજા ભગત
588 ‘દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? Ans: મનુભાઇ રાજારામ પંચોળી
589 કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો
590 સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન
591 જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય
592 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
593 ભારત રત્નથી સન્માનિત અને બે વખત ભારતના કાર્યકારી વડાપ્રધાન બનનાર ગુજરાતી નેતા કોણ હતા ? Ans: ગુલઝારીલાલ નંદા
594 ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
595 કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત
596 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
597 નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ
598 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ
599 કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? Ans: ચાર
600 ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ કયું નગર મળી આવ્યું હતું ? Ans: રંગપુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો