visiter

મંગળવાર, 13 નવેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -13

601 મધ્યકાલીન ગુજરાતી સાહિયમાંઆખ્યાન શિરોમણિકોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ

602
દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. Ans: મિથ્યાભિમાન

603
દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: જામનગર

604
ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઇ છે ? Ans: કરણ ઘેલો

605 ‘
જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

606
મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: પ્રાર્થના સમાજ

607
વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

608
ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

609
વસતીની દૃષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે ? Ans: અમદાવાદ

610
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪

611
સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

612
ગાંધી જયંતી ( ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

613
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા

614
જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? Ans: માંડલી

615
ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્તવ્યકિત ઘડતરપુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

616
ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

617
સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ

618
ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર

619 C.E.E.
નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

620
ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

621
અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. -

622
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા

623
પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી

624
ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: .. ૧૮૬૩

625
વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઈ

626
સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલીશિક્ષાપત્રીનીરચના કોણે કરી હતી ? Ans: સહજાનંદ સ્વામી

627
ગુજરાતના કયા સ્વાતંત્રવીરદરબારના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ

628 ‘
કવિતા આત્માની -મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

629
ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: ડાંગ

630
વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩

631
અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર

632
અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો

633
ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ

634
કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

635 ‘
સિંહાસન બત્રીસીકોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

636
ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? Ans: જુનાગઢ

637
કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું પાણી પી શકે છે? Ans: બપૈયા અથવા પપીહા

638
કાકાસાહેબ કાલેલકરે લખેલજીવનનો આનંદઅનેરખડવાનો આનંદગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ

639
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

640
વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ છે? Ans: રિદ્ધિ શાહ

641
હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી? Ans: વિનોદ કિનારીવાલા

642 ‘
પેન્સિલ કલર અને મીણબત્તીનાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

643
ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

644
ગુજરાતનું કયું બંદરબંદર--મુબારકતરીકે ઓળખાતું હતું? Ans: સુરત

645
શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલુંશિશુપાલ વધકયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ

646
રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? Ans: ઘસીને ઘસીને ઊજળા થઇએ

647
કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? Ans: મહર્ષિ ભૃગુ

648
ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ..૧૫૩૭

649
ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

650
હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો