1101
સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
1102 મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: પ્રાર્થના સમાજ
1103 સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા
1104 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
1105 ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ
1106 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
1107 પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા
1108 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ
1109 પ્રથમ મહિલા યુનિવર્સિટીનાં સ્થાપક કોણ હતા? Ans: વિઠ્ઠલદાસ ઠાકરસી
1110 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
1111 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
1112 ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? Ans: આણંદ
1113 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
1114 ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના કેન્દ્ર તરીકે ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની શરૂઆત કરી? Ans: કોચરબ આશ્રમ
1115 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
1116 કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? Ans: કાન્હડદે પ્રબંધ
1117 રણજી ટ્રોફી કયા રાજવી ક્રિકેટરના નામથી રમાય છે? Ans: જામ રણજીતસિંહ
1118 ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યુ હતું? Ans: સુદર્શન તળાવ
1119 સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
1120 બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
1121 સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? Ans: સોમનાથ
1122 મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે? Ans: સત્યના પ્રયોગો
1123 ‘હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? Ans: અસાઈત ઠાકર
1124 ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ
1125 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
1126 કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા
1127 ડાંગ જિલ્લામાં કયું પ્રસિદ્ધ ગિરીમથક આવેલું છે ? Ans: સાપુતારા
1128 ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા
1129 ‘આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી
1130 સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
1131 માખીમાર કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા હિમાલયથી ગુજરાત આવે છે? Ans: ફિરોજી માખીમાર
1132 ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? Ans: ઉદવાડા
1133 મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર
1134 ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
1135 ‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? Ans: જયોતીન્દ્ર દવે
1136 ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર
1137 પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬
1138 ગુજરાતમાં પેટ્રોલિયમ યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
1139 ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: મુંદ્રા
1140 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી
1141 ગુજરાતી મહિલા માલા ચિનોયને કયા ક્ષેત્રમાં પ્રદાન આપવા બદલ પ્રતિષ્ઠિત ટ્રેઇલ બ્રેઝર એવોર્ડ આપવામાં આવ્યો છે ? Ans: તબીબી ક્ષેત્રે
1142 ગુજરાતમાં પહેલી મે નો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? Ans: ગુજરાત સ્થાપનાદિન
1143 હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ? Ans: ખેડબ્રહ્મા
1144 ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? Ans: બબલભાઈ મહેતા
1145 IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
1146 નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ
1147 અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ
1148 ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? Ans: જામનગર
1149 ‘પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા
1150 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ? Ans: સહજાનંદ સ્વામી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો