1151 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
1152 કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ
1153 ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? Ans: ગિરનાર
1154 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯
1155 અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
1156 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
1157 ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે? Ans: નલિયા
1158 ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા
1159 નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. Ans: રાજયરંગ
1160 સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? Ans: શ્રાવણી પૂનમ
1161 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
1162 ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? Ans: ભરૂચ
1163 સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
1164 વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ
1165 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ
1166 ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ? Ans: બ્રાહ્મી
1167 ‘રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા
1168 ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં અને કયારે થઈ હતી? Ans: પાટણ-ઇ.સ.૧૯૨૩
1169 ગુજરાતમાં સૌથી પહેલાં કન્યાશાળા કયા અને કયારે શરૂ થઇ હતી? Ans: ઇ.સ.૧૮૪૯ (અમદાવાદ)
1170 ‘માનવીની ભવાઈ’ અને ‘મળેલા જીવ’ જેવી સુપ્રસિદ્ધ નવલકથાઓના લેખક કોણ છે? Ans: પન્નાલાલ પટેલ
1171 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ
1172 પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે ? Ans: શેત્રુંજય
1173 ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી
1174 ‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા
1175 ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? Ans: હંસા મહેતા
1176 સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા? Ans: જયશંકર સુંદરી
1177 મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી
1178 ગુજરાતમાં પવન ઉર્જાથી ચાલતા વિદ્યુતમથકો કયાં આવેલા છે ? Ans: ઓખા, માંડવી, લાંબા
1179 ગુજરાતી કવિ બાપુસાહેબ ગાયકવાડ મૂળ કયાંનાં વતની હતા ? Ans: વડોદરા
1180 ‘સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. Ans: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
1181 ગોફગૂંથન - સોળંગારાસ કોણ કરે છે અને કયાંનું છે? Ans: સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ
1182 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
1183 શ્યામજીકૃષ્ણ વર્મા એ ‘ઈન્ડિયા હાઊસ’ ની સ્થાપના કયારે કરી હતી? Ans: ફેબ્રુઆરી-૧૯૦૫
1184 પવિત્ર નારાયણ સરોવર કયાં આવેલું છે? Ans: કચ્છ
1185 ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? Ans: કવિ પદ્મનાભ
1186 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી
1187 જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? Ans: લાખોટા ફોર્ટ
1188 કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ
1189 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
1190 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
1191 એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર
1192 ભુજ પાસે કયું પ્રાચીન ધાર્મિક સ્થળ આવેલું છે ? Ans: કોટેશ્વર મંદિર
1193 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ
1194 ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? Ans: ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ
1195 કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? Ans: રવિશંકર રાવળ
1196 પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા
1197 અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? Ans: મોટેરા સ્ટેડિયમ
1198 ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? Ans: પદ્મશ્રી
1199 ‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ
1200 નર્મદા નદીની લંબાઇ કેટલી છે ? Ans: ૧૨૮૯ કિ.મી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો