visiter

રવિવાર, 4 નવેમ્બર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -10

451 એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? Ans: ૩૦ કિલો

452
ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

453
ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? Ans: દિવાળીબેન ભીલ

454 ‘
નળાખ્યાનની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ

455
વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ

456
સ્વતંત્ર ભારતના પ્રથમ લશ્કરી વડા કયા ગુજરાતી હતા? Ans: જનરલ રાજેન્દ્રસિંહજી

457
દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ

458
તાપી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: કાકરાપાર

459 ‘
જયુબિલી ઓફ ક્રિકેટનામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

460
હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન

461
નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? Ans: ગુજરાતી શાળાપત્ર

462 ‘
વસંતવિલાસ ફાગુનો મુખ્ય રસ કયો છે? Ans: અસ્પષ્ટ

463
રમણલાલ નીલકંઠનાં પિતાજીનું નામ શું હતું ? Ans: મહીપતરામ નીલકંઠ

464
સ્વતંત્ર ભારતની પ્રથમ પાર્લામેન્ટના અધ્યક્ષ કોણ હતા? Ans: ગણેશ વાસુદેવ માવળંકર

465
પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર

466
ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

467
પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

468
અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ

469
ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? Ans: અંકલેશ્વર

470
આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય

471
૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? Ans: સુરત

472
કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે? Ans: પ્રેમભકિત

473
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

474
વાંકાનેરમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: રણજિતવિલા

475
કંઠીનું મેદાન કયાં આવેલું છે ? Ans: કચ્છ

476
કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

477
સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ

478
ભારતના પૂર્વરાષ્ટ્રપતિ અને ટેકનોક્રેટ ડૉ. .પી.જે.અબ્દુલ કલામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડનારા ગુજરાતી વૈજ્ઞાનિક કોણ હતા? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ

479
રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

480
સ્વ. કવિ રાજેન્દ્ર શાહને ૨૦૦૧માં કાવ્યક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? Ans: ભારતીય જ્ઞાનપીઠ

481
ભકિતને સ્વતંત્રરસ તરીકે સ્વીકારવાની હિમાયત કોણે કરી? Ans: બાલાશંકર કંથારિયા

482
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ

483 ‘
એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ

484
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? Ans: શબ્દ સૃષ્ટિ

485
બાપા સીતારામ આશ્રમ કયાં આવેલો છે ? Ans: બગદાણા

486
અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ

487
ગુજરાતમાં રેલવે ટ્રેઇનિંગ કોલેજ કયા શહેરમાં આવેલી છે? Ans: વડોદરા

488
અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો

489
ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ કયારે થયો? Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫

490
પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા

491
પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ? Ans: સાપુતારા

492
અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી

493
હિંદ છોડો ચળવળના પ્રથમ ગુજરાતી શહીદ કોણ હતા? Ans: ઉમાકાન્ત કડિયા

494 ‘
રસ્તે ભટકતો શાયરપુસ્તકના લેખક કોણ છે? Ans: શેખાદમ આબુવાલા

495
ભારતમાં દરરોજ થતી એકમાત્ર પદયાત્રા કઇ છે ? Ans: અમદાવાદ હેરિટેજ વોક

496
ગુજરાતી મહાનવલસરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? Ans: ગોવર્ધનરામ ત્રિપાઠી

497
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ

498
મહારાજા સિધ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ કયાં આવેલો છે ? Ans: ભદ્રેશ્વર

499
ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર

500 ‘
સરસ્વતીચંદ્રમાં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? Ans: કલ્યાણગ્રામ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો