visiter

ગુરુવાર, 8 નવેમ્બર, 2012

જાણવા જેવું : અમેરિકી ચૂંટણીની કેટલીક રસપ્રદ વાતો

અમેરિકી ચૂંટણીમાં જાણવા મળેલી કેટલીક રસપ્રદ વાતો

- અત્યાર સુધીની ગણતરીમાં ઓબામા અને રોમ્નીને લગભગ સરખા જ વોટ મળ્યા છે, ૪૯ ટકા
- ગયા વર્ષે ઓબામાને ૫૨.૯ ટકા વોટ મળ્યા છે તેની સરખામણીમાં તેમને ૪ ટકા વોટ ઓછા મળ્યા છે
- આ સ્પર્ધામાં ઓબામા અને રોમ્ની સિવાય અન્ય ૨૩ ઉમેદવારો પણ હતા
- ત્રીજા નંબરે અપક્ષ ઉમેદવાર ગેરી જ્હોનસન છે, તેને લગભગ ૧ ટકા વોટ મળ્યા છે
- ઘણા મતદારોને મત ન આપવો હોય તો તેવી પણ વ્યવસ્થા હતી અને ૫૦૦૦ લોકોેએ વોટિંગ નહોતું કર્યું
- ઉમેદવારોના લિસ્ટમાં પોતાનું નામ જોઈને રોમ્ની ભાવુક થઈ ગયા
- ૨૦૧૦માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે આઠ રાજ્યમાં લોકોની વસ્તી વધી છે જ્યારે ૧૦માં ઓછી થઈ છે.
- ઇન્ડિયાના અને ઉત્તર કેરોલાઇના બે એવાં રાજ્યો છે જ્યાં ઓબામા ગયા વર્ષે જીતી ગયા હતા પણ આ વર્ષે હારી ગયા છે.
ઓબામા, ૫,૮૨,૯૯,૨૩૭ - ૫૦.૧ ટકા
રોમ્ની, ૫,૬૧,૯૪,૦૦૩ - ૪૮.૩ ટકા
અન્ય, ૧૭,૯૦,૮૦૧ - ૧.૫ ટકા
૫૧ રાજ્યોમાંથી ૫૦ રાજ્યોનાં પરિણામ પછી


- વોશિંગ્ટન ડીસી સહિત, જ્યાં ઇલેક્ટોરેલ વોટ છે વસ્તી પ્રમાણે,

૬૩.૭૯ ટકા ગોરા
૧૨.૨ ટકા કાળા
૧૬.૩ ટકા હિસ્પૈનિક
૫.૬ ટકા અન્ય

અર્થવ્યવસ્થા

૫૧,૩૬૯ સરેરાશ આવક
૭.૮ ટકા બેરોજગારીનો દર
૧૩ ટકા ગરીબી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો