visiter

બુધવાર, 30 જાન્યુઆરી, 2013

MLA OF GUJARAT

No. Constituency Member of Lagislative Assembly (MLA) Party
1 Abdasa Chhabilbhai Naranbhai Patel INC
2 Mandvi Tarachand Jagashi Chheda BJP
3 Bhuj Dr Nimaben Aacharya BJP
4 Anjar Ahir Vasanbhai Gopalbhai BJP
5 Gandhidham Maheshwari Ramesh Vachchhraj BJP
6 Rapar Patel Vaghajibhai Dharamshibhai BJP
7 Vav Shankarbhai Lagdhirbhai Patel BJP
8 Tharad Parbat Patel INC
9 Dhanera Patel Joitabhai Kasnabhai INC
10 Danta Kharadi Kantibhai Kalabhai INC
11 Vadgam Manilal Jethabhai Vaghela INC
12 Palanpur Patel Maheshkumar Amrutlal INC
13 Deesa Vaghela Liladharbhai Khodaji BJP
14 Deodar Chauhan Keshaji Shivaji BJP
15 Kankrej Khanpura Dharshibhai Lakhabhai INC
16 Radhanpur Thakor Nagarji Harchandji BJP
17 Chanasma Dilipkumar Virajibhai Thakor BJP
18 Patan Desai Ranchhodbhai Mahijibhai BJP
19 Sidhpur Balvantsinh Chandansinh Rajput INC
20 Kheralu Bharatsinhji Dabhi BJP
21 Unjha Patel Narayanbhai Lalludas BJP
22 Visnagar Patel Rushikesh Ganeshbhai BJP
23 Becharaji Patel Rajanikant Somabhai BJP
24 Kadi Chavada Rameshbhai Maganbhai INC
25 Mehsana Nitinbhai Patel BJP
26 Vijapur Patel Prahladbhai Ishvarbhai INC
27 Himmatnagar Chavda Rajendrasinh Ranjitsinh INC
28 Idar Ramanlal Vora BJP
29 Khedbrahma Ashvin Kotwal INC
30 Bhiloda Anil Joshiyara INC
31 Modasa Thakor Rajendrasinh Shivsinh INC
32 Bayad Vaghela Mahendrasinh Shankersinh INC
33 Prantij Baraiya Mahendrasinh Kacharsinh INC
34 Dehgam Kaminiba Rathod INC
35 Gandhinagar South Thakor Shambhuji Chelaji BJP
36 Gandhinagar North Patel Ashokkumar Ranchhodbhai BJP
37 Mansa Chaudhari Amitbhai Harisingbhai INC
38 Kalol Rathod Arvindsinh Damsinh BJP
39 Viramgam Tejeshree Patel INC
40 Sanand Karamsibhai Virjibhai Patel INC
41 Ghatlodiya Anandiben Patel BJP
42 Vejalpur Chauhan Kishorsinh Babulal BJP
43 Vatva Pradipsinh Bhagwatsinh Jadeja BJP
44 Ellisbridge Rakesh Shah BJP
45 Naranpura Amit Shah BJP
46 Nikol Panchal Jagdish Ishwarbhai BJP
47 Naroda Wadhwani Nirmalaben Sunilbhai BJP
48 Thakkar Bapanagar Kakadiya Vallabhbhai Gobarbhai BJP
49 Bapunagar Rajput Jagrupsinh Girdansinh BJP
50 Amraiwadi Patel Hasmukhbhai Somabhai BJP
51 Dariyapur Gyasuddin Habibuddin Shekh INC
52 Jamalpur-Khadia Bhushan Bhatt BJP
53 Maninagar Narendra Modi BJP
54 Danilimda Shailesh Manubhai Parmar INC
55 Sabarmati Arvindkumar Gandalal Patel BJP
56 Asarwa Rajanikant Mohanlal Patel BJP
57 Daskroi Patel Babubhai Jamnadas BJP
58 Dholka Chudasama Bhupendrasinh Manubha BJP
59 Dhandhuka Kolipatel Laljibhai Chaturbhai BJP
60 Dasada Makwana Punambhai Kalabhai BJP
61 Limbdi Vacant Vacant
62 Wadhwan Doshi Varshaben Narendrabhai BJP
63 Chotila Shamjibhai Bhimjibhai Chauhan BJP
64 Dhrangadhra Kavadiya Jayantibhai Ramjibhai BJP
65 Morbi Amrutiya Kantilal Shivlal BJP
66 Tankara Kundariya Mohanbhai Kalyanjibhai BJP
67 Wankaner Pirzada Mahamadjavid Abdulmutalib INC
68 Rajkot East Rajguru Indranil Sanjaybhai INC
69 Rajkot West Vajubhai Vala BJP
70 Rajkot South Govind Patel BJP
71 Rajkot Rural Bhanuben Manoharbhai Babariya BJP
72 Jasdan Gohel Bholabhai Bhikhabhai INC
73 Gondal Jadeja Jayrajsinh Temubha BJP
74 Jetpur Radadiya Jayeshbhai Vitthalbhai INC
75 Dhoraji Radadiya Vitthalbhai Hansrajbhai INC
76 Kalavad Chavda Meghjibhai Amarabhai BJP
77 Jamnagar Rural Raghavji Hansraj Patel INC
78 Jamnagar North Jadeja Dharmendrasinh Merubha INC
79 Jamnagar South Trivedi Vasuben Narendrabhai BJP
80 Jam Jodhpur Shapriya Chimanbhai Dharamshibhai BJP
81 Khambhalia Poonamben Hematbhai Maadam BJP
82 Dwarka Pabubha Virambha Manek BJP
83 Porbandar Babubhai Bhimabhai Bokhiria BJP
84 Kutiyana Kandhal Sarmanbhai Jadeja NCP
85 Manavadar Chavda Jawaharbhai Pethalajibhai INC
86 Junagadh Mashru Mahendrabhai Liladharbhai BJP
87 Visavadar Keshubhai Patel GPP
88 Keshod Arvindbhai Keshavbhai Ladani BJP
89 Mangrol Chudasama Rajeshbhai Naranbhai BJP
90 Somnath Barad Jasabhai Bhanabhai INC
91 Talala Jashubhai Dhanabhai Barad INC
92 Kodinar Solanki Jethabhai Danabhai BJP
93 Una Vansh Punjabhai Bhimabhai INC
94 Dhari Kotadiya Nalinbhai Nanjibhai GPP
95 Amreli Paresh Dhanani INC
96 Lathi Bavkubhai Nathabhai Undhad INC
97 Savarkundla Vaghasiya Vallabhbhai Vasharambhai BJP
98 Rajula Solanki Hirabhai Odhavjibhai BJP
99 Mahuva Makwana Bhavanaben Raghvbhai BJP
100 Talaja Shyal Bhartiben Dhirubhai BJP
101 Gariadhar Keshubhai Hirjibhai Nakran BJP
102 Palitana Rathod Pravinbhai Jinabhai INC
103 Bhavnagar Rural Parshottam Solanki BJP
104 Bhavnagar East Vibhavari Dave BJP
105 Bhavnagar West Jitu Vaghani BJP
106 Gadhada Atmaram Makanbhai Parmar BJP
107 Botad Maniya Thakarshibhai Devjibhai BJP
108 Khambhat Patel Sanjaykumar Ramanbhai BJP
109 Borsad Parmar Rajendrasinh Dhirsinh INC
110 Anklav Amit Chavda INC
111 Umreth Jayantbhai Ramanbhai Patel NCP
112 Anand Dilipbhai Manibhai Patel BJP
113 Petlad Niranjan Patel INC
114 Sojitra Parmar Punambhai Madhabhai INC
115 Matar Chauhan Devusinh Jesingbhai BJP
116 Nadiad Desai Pankaj Vinubhai BJP
117 Mahemdabad Gautambhai Ravjibhai Chauhan INC
118 Mahudha Thakor Natvarsinh Fulsinh INC
119 Thasra Parmar Ramsinh Prabhatsinh INC
120 Kapadvanj Shankersinh Vaghela INC
121 Balasinor Chauhan Mansinh Kohyabhai INC
122 Lunawada Malivad Kalubhai Hirabhai BJP
123 Santrampur Damor Gendalbhai Motibhai INC
124 Shehra Ahir Jethabhai Ghelabhai BJP
125 Morva Hadaf Vacant Vacant
126 Godhra C. K. Raul INC
127 Kalol Thakor Baldevji Chanduji INC
128 Halol Parmar Jaydrathsinh Chandrasinh BJP
129 Fatepura Katara Rameshbhai Bhurabhai BJP
130 Jhalod Garasiya Miteshbhai Kalabhai INC
131 Limkheda Bhabhor Jashvantsinh Sumanbhai BJP
132 Dahod Panada Vajesingbhai Parsingbhai INC
133 Garbada Bariya Chandrikaben Chhaganbhai INC
134 Devgadh Baria Bachu Khabad BJP
135 Savli Inamdar Ketanbhai Mahendrabhai Independent
136 Vaghodia Shrivastav Madhubhai Babubhai BJP
137 Chhota Udaipur Rathwa Mohansinh Chhotubhai INC
138 Jetpur Radadiya Jayeshbhai Vitthalbhai INC
139 Sankheda Bhil Dhirubhai Chunilal BJP
140 Dabhoi Balkrishna Patel BJP
141 Vadodara City Vakil Manisha Rajivbhai BJP
142 Sayajigunj Sukhadiya Jitendra Ratilal BJP
143 Akota Saurabh Patel BJP
144 Raopura Rajendra Trivedi BJP
145 Manjalpur Yogesh Patel BJP
146 Padra Patel Dineshbhai Balubhai BJP
147 Karjan Satish Patel BJP
148 Nandod Tadvi Shabdasharan Bhailalbhai BJP
149 Dediapada Motilal Vasava BJP
150 Jambusar Chhatrasinhji Pujabhai Mori BJP
151 Vagra Arunsinh Ajitsinh Rana BJP
152 Zaghadia Vasava Chhotubhai Amarsinh JD(U)
153 Bharuch Dushyantbhai Rajnikant Patel BJP
154 Ankleshwar Ishwarsinh Thakorbhai Patel BJP
155 Olpad Patel Mukeshbhai Zinabhai BJP
156 Mangrol, Surat Ganpatsinh Vestabhai Vasava BJP
157 Mandvi Vasava Parbhubhai Nagarbha INC
158 Kamrej Pansheriya Prafulbhai Chhaganbhai BJP
159 Surat East Gilitwala Ranjitbhai Mangubhai BJP
160 Surat North Choksi Ajaykumar Jashvantlal BJP
161 Varachha Road Kanani Kishorbhai Shivabhai BJP
162 Karanj Kachhadiya Janakbhai Manjibhai BJP
163 Limbayat Patil Sangitaben Rajendrabhai BJP
164 Udhna Narottambhai Patel BJP
165 Majura Sanghvi Harsh Rameshkumar BJP
166 Katargam Vanani Nanubhai Bhagavanbhai BJP
167 Surat West Kishorbhai Ratilalvankawala BJP
168 Choryasi Patel Rajendrabhai Parabhubhai BJP
169 Bardoli Parmar Ishwarbhai Alias Anilbhai Ramanbhai BJP
170 Mahuva Dhodiya Mohanbhai Dhanjibhai BJP
171 Vyara Punabhai Dhedabhai Gamit INC
172 Nizar Gamit Kantilalbhai Reshmabhai BJP
173 Dang Gavit Mangalbhai Gangajibhai INC
174 Jalalpore R C Patel BJP
175 Navsari Desai Piyushbhai Dinkarbhai BJP
176 Gandevi Mangubhai Chhaganbhai BJP
177 Vansda Chaudhari Chhanabhai Kolubhai INC
178 Dharampur Patel Ishwarbhai Dhedabhai INC
179 Valsad Bharatbhai Kikubhai Patel BJP
180 Pardi Kanubhai Mohanlal Desai BJP
181 Kaprada Chaudhari Jitubhai Harajibhai INC
182 Umbergaon Ramanlal Nanubhai Patkar BJP

મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

જનરલ નોલેજ પ્રકરણ -20



હેપ્પી પ્રજાસતાક દિન
 હેપ્પી પ્રજાસતાક દિન 951 કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? Ans: મચ્છુ

952
પારસીઓ ગુજ
હેપ્પી પ્રજાસતાક દિન રાતમાં કયા બંદરે ઊતર્યા હતા? Ans: સંજાણ

953
વઘઈમાં આવેલો ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે? Ans: .૪૧ ચો કિ.મી.

954
કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર

955
દ્વારકાધીશનું નિજમંદિર સૌ પ્રથમવાર કોણે બંધાવ્યું હતું? Ans: વ્રજનાભ

956
દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય

957
અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ

958
કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? Ans: જય જય ગરવી ગુજરાત

959 ‘
ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારની ઉપમા કોને આપવામાં આવી છે? Ans: નરસિંહરાવ દિવેટિયા

960
માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ? Ans: પંડિત સુખલાલજી

961
ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ

962
પ્રસિદ્ધ તીર્થ ઊંટડિયા મહાદેવ કઇ નદીના કિનારે આવેલું છે? Ans: વાત્રક

963
ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર

964
ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ

965
વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

966
લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઇ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફુટપટ્ટી બનાવી હતી? Ans: હાથીદાંત

967
ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ

968
પ્રસિદ્ધ મલાવ તળાવ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: ધોળકા

969
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ - જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો

970
ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર

971
ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ? Ans: સિદ્ધપુર

972
શાહજહાંએ બંધાવેલો મોતીશાહી મહેલ કયાં આવેલો છે ? Ans: અમદાવાદ

973
ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી

974
ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો

975
કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે? Ans: માંડવી

976
નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતાજય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ

977 ‘
મૂછાળી માનામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા

978
કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: .. ૧૪૫૧

979
દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ

980
અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર

981
સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર

982
ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

983
વિવિધ રંગ ધરાવતા હોવાને કારણે દિવાળીઘોડા પક્ષીઓને કચ્છમાં શું નામ આપવામાં આવ્યું છે? Ans: ખત્રિયાણી

984
મહાકવિ પ્રેમાનંદનો મુખ્ય વ્યવસાય શું હતો? Ans: માણભટ્ટ

985 IIM-A
ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

986
વર્તમાન સમયનો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ .. ૧૫૩૫માં બહાદુર શાહ દ્વારા પોર્ટુગીઝોને સોંપી દેવામાં આવ્યો હતો? Ans: દિવ

987
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ

988
એક માન્યતા પ્રમાણે પ્રાચીન સમયમાં ગુજરાતની કઇ નદીનું નામ તેની આસપાસ મુકતપણે વિચરતા સાબર કે સાંભરના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે? Ans: સાબરમતી

989
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ

990
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત

991
હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ

992
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: .. ૧૯૭૩

993
ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દભવપરથી ઉતરી આવ્યું છે? Ans: ભવાઇ

994
સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

995
ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ? Ans: પંચમહાલ

996
લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ

997
ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ

998
હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું? Ans: ચાંગદેવ

999 ‘
જેને રામ રાખે તેને કોણ ચાખેનામનું પદ કોણે રચ્યું છે ? Ans: કવિ ધીરો

1000
ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઇ સંસ્થા કામ કરે છે? Ans: ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ