1001 શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ
1002 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
1003 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી
1004 ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ? Ans: ચોટીલા
1005 ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ
1006 ‘ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. Ans: ભદ્રંભદ્ર
1007 હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના ભાવિકોને સમાન રીતે આકર્ષતી હસનપીરની પવિત્ર દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ
1008 પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
1009 હિન્દ છોડોની ચળવળમાં શહીદ થનાર પ્રથમ ગુજરાતી યુવાનનું નામ શું હતું? Ans: વિનોદ કિનારીવાલા
1010 ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? Ans: પ્રેમલક્ષણા ભકિત
1011 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
1012 ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ
1013 ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ - એ ઉદગાર કયા ભકત કવિના છે ? Ans: નરસિંહ મહેતા
1014 દક્ષિણ ગુજરાતનો કયો બીચ અન્ય રાજયોના સહેલાણીઓ માટે પણ આકર્ષણ બની રહ્યો છે? Ans: તીથલ
1015 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન
1016 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
1017 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર
1018 ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા
1019 ગુજરાતમાં જંગલી ગધેડાઓનું અભયારણ્ય કયાં આવેલું છે? Ans: કચ્છના રણમાં
1020 ગુજરાતમાં આવેલી એશિયાની સોથી મોટી હોસ્પિટલ કઇ છે ? Ans: સિવિલ હોસ્પિટલ-અમદાવાદ
1021 અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ
1022 કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ
1023 કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન
1024 સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી કયાં આવેલી છે ? Ans: બનાસકાંઠા
1025 મહીપતરામ નીલકંઠે કયું પ્રવાસ પુસ્તક રચ્યું હતું? Ans: ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન
1026 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)
1027 ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી? Ans: ઠક્કરબાપા
1028 સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર
1029 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
1030 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
1031 ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા
1032 કડાણા બંધ કઇ નદી પર છે ? Ans: મહી
1033 ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે ? Ans: રાજકોટ
1034 ‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક
1035 ચાલુકય રાજવંશે કુલ કેટલા વર્ષો સુધી સમગ્ર ગુજરાત પર એકચક્રી શાસન કર્યું? Ans: ૩૬૨ વર્ષ
1036 રણજી ટ્રૉફી કોના નામ સાથે સંકળાયેલ છે? Ans: જામ રણજીતસહિંજી
1037 ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ? Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા
1038 સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ
1039 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૪૯
1040 ‘વસંતવિલાસ ફાગુ’નો મુખ્ય રસ કયો છે? Ans: અસ્પષ્ટ
1041 શંકરાચાર્યે દ્વારકામાં સ્થાપેલો મઠ કયા નામે ઓળખાય છે ? Ans: શારદાપીઠ
1042 ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા
1043 મોહમ્મદ બેગડાના શાસન દરમિયાન જાણીતા વિદ્વાન અબુલ ફઝલ ગઝરુની કયા સ્થળેથી આવીને ગુજરાતમાં વસ્યા હતા? Ans: પર્શિયા
1044 લીલી વનરાજી તથા દરિયાકિનારાના સોંદર્યથી મઢાયેલા ઉભરાટ (જિ.નવસારી)માં કયા વૃક્ષો વિશેષ પ્રમાણમાં છે? Ans: સરુ અને તાડનાં વૃક્ષો
1045 કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી
1046 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? Ans: નરસિંહ મહેતા
1047 ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? Ans: વડોદરા
1048 ‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ
1049 બ્રિટીશરાજ દરમિયાન સૌપ્રથમ સ્થપાયેલી ગુજરાતી શાળાઓમાં કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું? Ans: ભૂગોળ અને ખગોળશાસ્ત્ર
1050 ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જિર્ણોધ્ધાર કોણે કર્યો? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

જો તમને ગમે તો SHARE કરવું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો