751 ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? Ans: મહારાજા ભાવસિંહજી ગોહિલ
752 ‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની
753 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
754 અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ
755 ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે? Ans: હિંદ સ્વરાજ
756 આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
757 સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા
758 કવિ વીરસિંહ રચિત એકમાત્ર કૃતિનું નામ જણાવો. Ans: ઉષાહરણ
759 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
760 ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન
761 કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
762 ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી
763 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
764 પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ
765 લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ
766 સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી
767 કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ
768 ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬
769 ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે? Ans: રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮
770 અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? Ans: ભિક્ષુ અખંડાનંદ
771 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
772 ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)
773 ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? Ans: લીલાવતી જીવનકલા
774 ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? Ans: જયોતિન્દ્ર હ. દવે
775 ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? Ans: લક્ષ્મી
776 ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન
777 કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? Ans: મણીબહેન પટેલ
778 ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા
779 મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે કયા સાહિત્ય સ્વરૂપને અપનાવ્યું હતું ? Ans: પદ્યવાર્તા
780 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો
781 ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? Ans: સૌરાષ્ટ્ર
782 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
783 અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
784 ઝૂલતા મિનારા કયાં આવેલા છે? તેનું મૂળ નામ શું છે? Ans: અમદાવાદ : સિદી બશીરની મસ્જિદ
785 નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? Ans: પદ
786 અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઇ હતી? Ans: ઇ.સ. ૧૯૪૬
787 પુરુષોત્તમ એ કયા પ્રખ્યાત ગુજરાતી કવિનું મૂળ નામ છે ? Ans: કવિ ભાલણ
788 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ
789 ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? Ans: કવિ દલપતરામ
790 ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ
791 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
792 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
793 ચેસની રમતમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનો ગુજરાતનો ખેલાડી કોણ હતો ? Ans: પ્રતીક પારેખ
794 શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? Ans: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા
795 વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર સંશોધકોને કયા એેવૉર્ડથી નવાજવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ એેવૉર્ડ
796 ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન
797 ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી
798 હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? Ans: સિદ્ધહેમ શબ્દાનુશાસન
799 નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત...’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? Ans: નર્મકોશ
800 ગુજરાતમાં લોકમેળાનું આયોજન કયા શહેરમાં થાય છે? Ans: અમદાવાદ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો