- : સૌથી વધુ વન-ડે રન (૧૮,૪૪૬)
- : વન-ડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી
- : વન-ડેમાં ૧૦ હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર
- : વન-ડેમાં ૧૮ હજાર બનાવનાર એકમાત્ર ક્રિકેટર
- : સાત વખત કેલેન્ડર યરમાં એક હજાર રન નોંધાવનાર એકમાત્ર પ્લેયર
- : એક દેશ સામે ત્રણ હજાર રન ફટકારનાર સચિન એકમાત્ર ક્રિકેટર
- : એક ઇનિંગ્સમાં સૌથી વધારે ફોર (૨૫)
- : વન-ડેમાં ૧૫૦ના સ્કોરને પાંચ વખત પાર કરનાર પ્રથમ ક્રિકેટર
- : એક દેશ સામે સૌથી વધુ સદી (ઓસ્ટ્રેલિયા સામે ૯)
- : ફાઇનલ મેચમાં સૌથી વધુ સદી (૬)
- : વન-ડેમાં ૧૪૧ વખત ૫૦ના સ્કોરને પાર કરનાર એકમાત્ર ક્રિકેટર
- : વર્લ્ડકપમાં સૌથી વધારે અડધી સદી (૨૧)
- : સૌથી વધારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ (૬૨ વખત)
- : સૌથી વધારે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ (૧૭ વખત)
- : એક કેલેન્ડરવર્ષમાં સૌથી વધારે રન (૧૮૯૪, ૧૯૯૮)
- : એક કેલેન્ડરવર્ષમાં સૌથી વધારે સદી (૯ સદી, ૧૯૯૮)
- : વર્લ્ડકપમાં સૌથી વધારે રન (૨,૨૭૮)
- : વર્લ્ડકપમાં સૌથી વધારે અડધી સદી (૧૩)
- : વર્લ્ડકપમાં સૌથી વધારે સદી (૬)
- : એક વર્લ્ડકપમાં સૌથી વધારે રન (૬૭૩ રન, ૨૦૦૩)
- : વર્લ્ડકપમાં સૌથી વધારે મેન ઓફ ધ મેચ એવોર્ડ
- : એક દેશ સામે સૌથી વધારે મેન ઓફ ધ મેચ (ઓસ્ટ્રેલિયા સામે, ૧૦ વખત)
- : સૌથી વધારે ૯૦ સ્ટેડિયમમાં રમવાનો રેકોર્ડ
- : સતત ૧૮૫ વન-ડે રમનાર એકમાત્ર પ્લેયર
- : મુખ્ય દેશો સામે એક હજાર રન નોંધાવનાર પ્રથમ ક્રિકેટર
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો