મિત્રો આજે એક વાત કહેવાનું મન થયું... આપણા ઘણા
મિત્રો તથા સબંધી ભારત ની બહારરહેતા હશે ...એ કહેતા હશે કે અમારું અમેરિકા
આમ...ને લંડન આમ , ને કેનેડા આટલું મસ્ત ને... આ બધી વાતો થી મને કઈજ
પ્રોબ્લેમ્સ નથી .. પણ આ બધુ કહ્યા પછી જયારે તે લોકો ભારત ને ખરાબ કહે છે
ને ત્યારે ગુસ્સો આવે છે...
એ લોકો જે દેશ માં રહે છે અનું અમને અભિમાન હોય તો વાંધો નઈ પણ એમની જન્મભૂમી નું અપમાન કરે એ કેટલું યોગ્ય છે ???
હું એ લોકો ને એટલુજ પૂછું છું કે અમને કઈ વાત નું અભિમાન છે ??
૧ ) પાણી ના બદલે કાગળ થી સાફ કરે છે એનું ???
૨ ) નાના છોકરા ણી ચડ્ડી કરતા પણ નાની ચડ્ડી પહેરે છે એનુ ???
કે
૩ ) કોઈ વૃધ્ધ કે અંધ રસ્તો ઓળંગતો હોય એની સામે પણ ના જોવાનું ??
એમને ખબર નથી કે આખા દુનિયા ને કોઈ પણ ખૂણે જાઓ .. ભારત જેવી સભ્યતા , સંસ્કૃતિ અને સંસ્કાર ક્યાય નથી...અને એ વાત નો મને ગર્વ છે તમને પણ હોવો જોઈએ ...
નોધ : કોઈ ના માટે આ નથી લખાયું જેથી કોઈએ પણ પોતાના પર ના લેવું અને બધા માટે લખાયું છે તો બધા એ આ યાદ રાખવું...જેને આ લેખ થી ઠેસ પહોચી હોય અમને sorry અને જેમને ભારતીય હોવા નો ગર્વ થયો હોય અમને thanks ,...
મને ગર્વ છે કે હું ભારતીય છું... ધન્યવાદ ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો