૧.બે વસ્તુ માટે મરો ___મિત્ર , દેશ
૨ .બે વ્યક્તિની મશ્કરી ન કરવી____અપંગ , ગરીબ
૩.બે વસ્તુથી દૂર રહો____અભિમાન , ખોટો દેખાવ
૪.બે વાતથી બચો____ આપણા વખાણ , બીજાની નિદા
૫.બે વસ્તુને દુશ્મન માનો____આળસ , અનિયમિતતા
૬.બે વસ્તુ કોઈની રાહ જોતી નથી____ સમય , મરણ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો