વાત એ રાખજો તમે જરૂર લખી..!♥
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી..!♥
ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી..!♥
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી..!♥
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ..!♥
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ..!♥
દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર..!♥
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર..!♥ღ•٠·˙
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો