ભારતના વડાપ્રધાન
નામ મુદત
જવાહરલાલ નહેરુ (1889 - 1964) 1947 ઓગસ્ટ 15 - 27 મે, 1964
ગુલજરી લાલ નંદા(1898 - 1997) (કાર્યકારી) 27 મે, 1964 - જૂન 9, 1964
લાલ બહાદુર શાસ્ત્રી (1904 - 1966) જૂન 9, 1964 - 11 જાન્યુઆરી, 1966
ગુલજરી લાલ નંદા(1898 - 1997) (કાર્યકારી) 11 જાન્યુઆરી 1966 - 24 જાન્યુઆરી, 1966
ઇન્દિરા ગાંધી (1917 - 1984) 24 જાન્યુઆરી 1966 - માર્ચ 24, 1977
મોરારજી દેસાઇ (1896 - 1995) 24 માર્ચ, 1977 - 28 જુલાઈ, 1979
ચરણ સિંહ (1902 - 1987) 28 જુલાઈ 1979 - 14 જાન્યુઆરી, 1980
ઇન્દિરા ગાંધી (1917 - 1984) 14 જાન્યુઆરી, 1980 - 31 ઓક્ટોબર, 1984
રાજીવ ગાંધી (1944 - 1991) 31 ઓક્ટોબર, 1984 - ડિસેમ્બર 1, 1989
વિશ્વનાથ પ્રતાપ સિંઘ(1931 - 2008) 2 ડિસેમ્બર , 1989 - 10 નવેમ્બર, 1990
ચંદ્રશેખર(1927 - 2007) 10 નવેમ્બર, 1990 - જૂન 21, 1991
પીવી નરસિંહ રાવ (1921 - 2004) 21 જૂન, 1991 - 16 મે, 1996
અટલ બિહારી વાજપેયી(1926) 16 મે 1996 - જૂન 1, 1996
એચડી દેવે ગૌડા(1933) 01 જૂન 1996 - 21 એપ્રિલ, 1997
ઈન્દર કુમાર ગુજરાલ (જન્મ - 1933) 21 એપ્રિલ, 1997 - 18 માર્ચ 1998,
અટલ બિહારી વાજપેયી(જન્મ - 1926) 19 માર્ચ 1998 - 13 ઓક્ટોબર, 1999
અટલ બિહારી વાજપેયી(જન્મ - 1926) 13 ઓક્ટોબર, 1999 - 22 મે 2004
ડો મનમોહન સિંઘ (1932 જન્મ) 22 મે, 2004 - હાલમાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો