visiter

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

મને નથી ગમતું..............

પરાયાના ચરણ ચાંપી, તેઓને અનુસરવું મને નથી ગમતું,
તણખલાનો સહારો લઇને તરવું પણ મને ક્યારેય નથી ગમતું.
ખુદા ખાતર મને ખેંચી ને ના લઈજા મસ્જીદ મહીં એય દોસ્ત મને દેખાવ કરવા ખાતર ક્યાંય જવુ બીલકુલ નથી ગમતું.
હોય હૈયામાં તોજ જબાન પર આવે છે સુખ દુખની વાતો,
બાકી એમને એમ પ્રાર્થના કરવાનુ મને નથી ગમતુ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો