visiter

સોમવાર, 29 ઑક્ટોબર, 2012

ભારતીય બંધારણના વિદેશી સ્રોતો


(૧) અમેરિકા
------------મૌલિક અધિકાર
------------સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર
------------ઉપરાષ્ટ્રપતિ નું પદ
------------ન્યાયિક પુનરાવલોકન
------------આમુખ નો ખ્યાલ
 

(૨) ઇંગ્લેન્ડ
-----------સંસદીય શાસનપ્રણાલી
-----------સંસદ તથા વિધાનમંડળ
-----------સંસદીય વિશેશાધિકાર


 (3) કેનેડા તથા ૧૯૫૫નો ભારત સરકાર અધિનિયમ 
-----------સંઘાત્મક વહીવટ
-----------કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સતા વિભાજન


  (૪) આયર્લેન્ડ
----------રાજ્યનીતી ના માર્ગદર્શક સિધ્ધાંત
----------રાષ્ટ્રપતિ ની ચૂંટણીનું મતદાન મંડળ
----------રાજ્યસભા માં સાહિત્ય, કલા, વિજ્ઞાન, તથા સમાજસેવાના ક્ષેત્રોમ પ્રસિદ્ધ નાગરિકોનું નામાંકન
 

(૫) જાપાન (જાપાનની બંધારણના અનુચ્છેદ ૩૧ માંથી)
----------ભારતીય બંધારણ ની અંદર ઉપયોગમાં લેવાયેલ "કાનુન દ્વારા સ્થાપિત પ્રક્રિયા " શબ્દ
(અનુચ્છેદ ૨૧ માં )
 

(૬) ઓસ્ટ્રેલીયા
----------સમવર્તી સૂચી
----------બંધારણના પ્રસ્તાવનાની ભાષા
 

(૭) દક્ષિણ આફ્રિકા
----------બંધારણ સંશોધનની પ્રક્રિયા


 (૮) જર્મની (વાઈમર બંધારણ માંથી )
----------કટોકટી ની જોગવાઈ
 

(૯) રશિયા
----------મૂળભૂત ફરજો
 

(૧૦) ફ્રાંસ
----------પ્રજાસત્તાક શાસનપ્રણાલી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો