201 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯
202 ‘ઠોઠ નિશાળિયો’ કોનું ઉપનામ છે? Ans: બકુલ ત્રિપાઠી
203 સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે? Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી
204 ‘ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? Ans: ગૌરીશંકર ત્રિપાઠી
205 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ
206 મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ
207 ભૌગોલિક દૃષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામે ઓળખાય છે ? Ans: દ્વીપકલ્પીય ગુજરાત
208 સિદ્ધપુરનાં કયા સરોવર પાસે માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે? Ans: બિંદુ સરોવર
209 ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં
210 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી - નગેન્દ્ર વિજય
211 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ
212 ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી
213 ‘કાન્હડદે પ્રબંધ’નો મુખ્ય રસ કયો છે? Ans: વીર રસ
214 કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા
215 દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થસ્થળ કયું છે ? Ans: દેલમાલ
216 પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના
217 સ્થાપત્યનો ઉત્તમ નમૂનો એવો અમદાવાદનો ભદ્રનો કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? Ans: ૭ વર્ષ
218 ગુજરાતી સાહિત્યમાં ‘ભવાઈસંગ્રહ’ નામનો ગ્રંથ કોણે સંપાદિત કર્યો છે ? Ans: મહિપતરામ નીલકંઠ
219 કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: તાપી
220 ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? Ans: પાટણ
221 ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ - આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? Ans: અરદેશર ખબરદાર
222 ગુજરાતમાં લાલ રંગનો ડોલેમાઇટ આરસ કયાં મળે છે ? Ans: છુછાપુરા
223 ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર
224 ગુજરાતની સૌપ્રથમ લૉ યુનિવર્સીટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
225 ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત કયાં થઇ હતી? Ans: અમદાવાદ - ૧૯૬૪
226 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
227 ‘મૂછાળી મા’ નામે ઓળખાતા ગુજરાતી બાળસાહિત્યકારનું નામ આપો. Ans: ગિજુભાઇ બધેકા
228 કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ
229 ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ - જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? Ans: હરિન્દ્ર દવે
230 પશ્ચિમ ગુજરાતના સૌથી વધુ જૂના ખડકો કયા સમયના છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન
231 સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી
232 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ
233 પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ? Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬
234 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
235 ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત
236 આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા
237 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા
238 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
239 દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે
240 હડ્ડપીય સંસ્કૃતિએ દુનિયાને આપેલી બે વિશેષ ભેટ જણાવો. Ans: નગર આયોજન અને ગટર વ્યવસ્થા
241 અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ
242 કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા
243 મા ખોડિયારના નામ પરથી કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે ? Ans: શેત્રુંજી
244 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
245 ભરવાડ સ્ત્રી-પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય કયું? Ans: હુડા
246 ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઇ હતી? Ans: પોર્ટુગીઝ
247 ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
248 સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય
249 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
250 પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? Ans: માનવીની ભવાઇ

GENERAL KNOWLEDGE PRAKRAN-6 NI POST NATHI TO TE MUKVA VINANTI!!!
જવાબ આપોકાઢી નાખો