-૭.૯ ઇંચનો સ્ક્રીન, ૩૨૯ ડૉલર પ્રાઇઝ
ન્યૂયોર્ક તા, 24 ઓકટોબર 2012
એપલે મંગળવારે પોતાનું ટચૂકડું અને સોંધું પણ વઘુ કાર્યક્ષમ આઇપેડ બજારમાં મૂક્યું હતું. ૭.૯ ઇંચનો સ્ક્રીન ધરાવતું આ આઇપેડ ૧૬ ગીગા બાઇટની મેમરી ધરાવે છે.
બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ આ આઇપેડ ફક્ત ૭.૨ મિલિમીટરની જાડાઇ ધરાવે છે અને એનું વજન ફક્ત ૩૦૮ ગ્રામ છે. એ રીઅર અને ફ્રન્ટ કેમેરા ધરાવવા ઉપરાંત એની બેટરીની લાઇફ ૧૦ કલાકની છે. આ આઇપેડ એલટીઇ કેપેબલ છે.
એપલના બીજા આઇપેડ અનુક્રમે ૩૨ જીબી ૪૨૯ ડૉલર અને ૬૪ જીબી પ૨૯ ડૉલર્સના છે.
-બીજી પણ ઘણી ટેક્નિકલ વિશેષતાઓ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો