301 કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ
302 ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ
303 ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? Ans: ત્રીજા
304 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી
305 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
306 કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ
307 કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? Ans: હાજીપીરનો મેળો
308 આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ
309 પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ? Ans: સાપુતારા
310 ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? Ans: પાંચ
311 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
312 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા
313 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
314 મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ
315 ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા
316 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
317 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
318 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
319 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
320 બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ
321 હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા
322 ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. Ans: સાપના ભારા અને હવેલી
323 ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? Ans: વડોદરા
324 કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર
325 દક્ષિણામૂર્તિ યુનિવર્સિટીના પ્રથમ ડાટરેકટર કોણ હતા? Ans: નાનાભાઇ ભટ્ટ
326 હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ? Ans: ખેડબ્રહ્મા
327 સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ
328 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ
329 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ? Ans: સહજાનંદ સ્વામી
330 વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી? Ans: જેસલ જાડેજા
331 ‘ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? Ans: જગદીશ જોશી
332 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
333 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ
334 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી
335 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
336 ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? Ans: ડેનિમના ઉત્પાદન માટે
337 મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ? Ans: ભુવન શોમ
338 નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને
339 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
340 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
341 ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ - ગીતરચના કોની છે? Ans: કવિ બોટાદકર
342 ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા
343 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
344 ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ
345 નર્મદા નદીનું બીજું નામ શું છે ? Ans: રેવા
346 "જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ
347 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા
348 ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? Ans: સંત પુનિત મહારાજ
349 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
350 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો