લાસ વેગાસના કેસીનોમાં ઘડીયાળ રાખવામાં આ |
દુનિયાનું સૌથી લોકપ્રિય પહેલું નામ મોહમદ છે.
|
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ટચલી આંગળી આઠ ફૂટ લાંબી
|
The Holy Grail એટલે ઈશુનો ખોવાયેલો અમરત્વ પ્રદાન કરતો કપ
|
બાઈબલના સિક્રેટ કોડ
|
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. પૃથ્વી કરતાં ગુરુ ગ્રહ ૧૩૧૬ ગણો વિશાળ છે.
|
માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે.
|
મોસ્કોની એક કંપનીએ બ્રેડના પેકેટમાં મરેલો ઊંદર
ભૂલથી પેક કરીને વેચી દેતાં ગ્રાહકે ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ બદલ
રૂ. 7 કરોડચૂકવવા પડયા.
|
વિશ્વનું સૌથી મોટું પુસ્તક 'સુપર બુક' છે. એનું
વજન બાવીસો કિલો છે. આ પુસ્તક ૧૯૭૬માં અમેરિકાથી પ્રગટ થયેલું !
|
પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦ કરતાં વધારે નાના-મોટા ટાપુઓ આવેલા છે.
|
સૌથી મોટું બેડમિન્ટન શટલ કાન્સાસ શહેરમાં આવેલા નેલ્સન એટકિન્સ આર્ટ મ્યુઝિયમમાં આવેલું છે.
|
બુર્જ ખલીફા ૮૨૮ મીટરની ઊંચાઈ ધરાવે છે.
|
વિશ્વનું સૌથી મોટું ફોટો આલબમ વિએતનામના ફોટોગ્રાફર હિતોમી તોયામાએ તૈયાર કર્યું હતુ.
|
બુર્જ ખલીફામાં ૨૭ એકર જમીનમાં ગાર્ડન આવેલો છે.
|
સૌથી મોટી બાસ્કેટ એટલે કે ટોપલી ૧૯૯૦માં અમેરિકામાં બનાવવામાં આવી હતી.
|
બુર્જ ખલીફા વિશ્વનું સૌથી ઊંચું બાંધકામ છે.
|
જાપાન દેશમાં એક એવી ઘડિયાળ છે કે જે દુનિયાના મુખ્ય શહેરોનો સમય બતાવે છે.
|
દુનિયાનો સૌથી મોટો ધાબળો સત્તરહજાર બસો ને નેવ્યાસી મીટર ચોરસ લાંબો છે.
|
દુનિયાનો સૌથી મોટો ધાબળો ૧૯૯૩ના મે મહિનાની તારીખ ૩૦મીએ બ્રિટનમાં બનાવાયો હતો.
|
ઝિમ્બાબ્વેમાં એક નાના ગામમાં રહેતાં ૬૮ વરસના યુવાને હાલમાં ૨૪ પત્નીઓ છે અને ૧૩૯ સંતાનો છે.
|
ઝિબ્રા ક્રોસિંગ નો સૌથી પહેલાં ઉપયોગ ૧૯૧૧ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં થયો હતો.
|
દુનિયામાં સૌથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકામાં આવેલાં ઝાંઝીયાબારમાં છે.
|
માચીસની સૌથી પહેલી ફેક્ટરી સ્વીડનમાં શરૂ થઈ હતી.
|
પૃથ્વી આખેઆખી ગોળ નથી. તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સહેજ દબાયેલી એટલે કે ચપટી છે.
|
વિશ્વની પહેલી નવલકથા ‘ધ સ્ટોરી ઓફ ગેન્જી’ જાપાનીઝ મહિલા મુરાસાકી શિકિબુએ ૧૦૦૭માં લખી હતી.
|
દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.
|
ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.
|
વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.
|
વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.
|
ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ થાય છે.
|
ત્રિકોણમીતિની શોધ ભારતમાં થઈ હતી.
|
વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલ
પ્રદેશના ધરમશાલા ખાતે આવેલું છે. દરિયાની સપાટીથી આ મેદાન ૨,૪૪૪ મીટરની
ઊંચાઈ ધરાવે છે. ૧૮૯૩માં આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
|
એરિઝોનામાં ઊંટ ચલાવવા ગેરકાયદેસર માનવામાં આવે છે.
|
રશિયામાં આવેલા શ્વેત રણમાં માઈનસ ૨ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે.
|
આજે પણ ૬ દેશો એવા છે જેઓ ઈન્ટરનેટનું જોડાણ નથી ધરાવતા.
|
મિઆમીમાં કોઈ પણ પ્રકારની નકલ કરવી તેને ગુનો માનવામાં આવે છે.
|
વિશ્વમાં સૌથી વધુ સમાચારપત્રો અમેરિકા અને કેનેડામાં પ્રકાશિત થાય છે.
|
વિશ્વનું સૌથી સૂકું સ્થળ ચિલીમાં આવેલું અટકામાનું રણ છે.
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો