સોશિયલ નેટવર્કિંગ માટે ફેસબુકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જો કે
મજાની વાત તો એ છે કે હવે યૂઝર્સ થોડા પૈસામાં પોતાના પ્રચાર પણ કરી શકશે.
જો કે આ સેવા હાલ પૂરતી તો અમેરિકાના યૂઝર્સ માટે છે પરંતુ ટૂંક સમયમાં
તેનો વ્યાપ વધી શકે છે.
જો તમે તમારા મિત્રોને પોતાની ખાનગી જાહેરાત આપવા માગતા હોવ તો થોડા પૈસામાં આ સાઈટ પર પોતાની હયાતી દર્શાવી શકો છો. માત્ર થોડા નાણાંના બદલામાં આ નવું ફીચર અમેરિકી પ્રયોગકર્તાઓના મહત્વપૂર્ણ સ્ટેટ્સને તેમના મિત્રોની ન્યૂઝ ફીડને વધુ મહત્વ અપાવે છે.
ફેસબુકનું કહેવું છે કે આ ફીચર એવા નિયમિત પ્રયોગકર્તાઓમાટે છે જેની પાસે પાંચ હજાર કરતા ઓછા ફૉલોવર છે. આ ફીચરનો ઉપયોગ કરીને જમીન લે-વેચ, લગ્ન અથવા અન્ય સમારોહના આમંત્રણ માટે કરવામાં આવે છે.
આ ફીચર વિષે કેટલીક પ્રતિક્રિયાઓ આવી રહી છે ખેર ફેસબુક કંઈ પહેલી એવી નેટવર્કિંગ સાઈટ નથી કે જે થોડા નાણાંમાં સ્ટેટ્સનો પ્રચાર કરી રહ્યું હોય. આ અગાઉ ટ્વિટટ અને ટંબલર પણ આવું કરી ચૂક્યા છે. આ ફીચરનો વિરોધ કેટલાક લોકો એવું કહીને કરી રહ્યા છે કે આ ફેસબુક તરફથી મફત સેવાઓ આપવાની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો