visiter

શનિવાર, 13 ઑક્ટોબર, 2012

ચેમ્પિયન્સ લીગની ટીમો

કોલકાતા ઃ ગંભીર (કેપ્ટન), બી. મેકુલમ, કાલીસ, યુસુફ પઠાણ, શાકીબ, મનોજ તિવારી, બિસ્લા, બાલાજી, ભાટિયા, ડી.દાસ, અબ્દુલ્લા, બ્રેટ લી, નારાયણ, એસ. અહમદ, ટેન ડોસ્ચેટ.

ચેન્નઈ ઃ ધોની (કેપ્ટન), માઈકલ હસી, એલ્બી મોર્કેલ, ડયુ પ્લેસીસ, બોલીંજર, હિલ્ફેન્હોઝ, કુલાસેકરા, જાડેજા, રૈના, એમ. વિજય, સાહા, મહેશસ, જકાતી, બદ્રિનાથ, અશ્વિન.

દિલ્હી ઃ જયવર્દને (કેપ્ટન), સેહવાગ, વોર્નર, પીટરસન, ઈરફાન પઠાણ, રસેલ, ટેલર, ઉમેશ યાદવ, એરોન, વેણુગોપાલ, સાલ્વી, નેગી, નમન ઓઝા, યુ. ચંદ, અગરકર, મોર્ની મોર્કેલ.

મુંબઈ ઃ તેંડુલકર, હરભજન (કેપ્ટન), લેવી, મલિંગા, પોલાર્ડ, પરેરા, રોહિત શર્મા, રાયડુ, ડવેન સ્મિથ, એસ. યાદવ, મુનાફ, પી.ઓઝા, ડી. કાર્તિક, કુલકર્ણી, જોહન્સન.

પર્થ ઃ (નોર્થ) (કેપ્ટન), બીટન, બીઅર, કોલીંગવુડ, કલ્ટ સ્નેઈલ, ડુફિલ્ડ, એડમોડસન, ગીબ્સ, કેટિચ, હોગ, એમ. માર્શ, એસ. માર્શ, મેની, રિમિંગ્ટન, રોન્ચી.

સીડની ઃ હેડિન (કેપ્ટન), વોટસન, કમિન્સ, હેઝલવુડ, હેનરિક્સ, લંબ, એન. મેકુલમ, મેડીસન, મોરાન, નેવીલ, ઓ'કિફ, રોહરેર, એસ. સ્મિથ, સ્ટાર્ક, થોર્નેલી.

લાયન્સ ઃ બાવુમા, જી.બોદી, ડી બુ્રયન, ડી કોક, મેકેન્ઝી, મત્સીકેવા, મૌરીસ, નેનીસ, ઓ'રેલી, એ. પીટરસન, ફેંગીસો, પ્રિટોરિયસ, તન્વીર, સીમેસ, ત્સોલેકીલે

ટાઈટન્સ ઃ જાર્સવેલ્ડ (કેપ્ટન), બેહાર્ડીન, ડેવિડસ, ડી વિલિયર્સ, સી. ડી વિલિયર્સ, હેરિસ, કુહન, લીક્સ, ભાલાટી, મોસેલે, આર. રિચાર્ડસ, રૃડોલ્ફ, થોમસ, મર્વ, વેઈસસ.

ઓકલેન્ડ ઃ હોપ્કીન્સ (કેપ્ટન), એ. એડમ્સ, મહેમૂદ, બેટેસ, સાચોમા, ગપ્ટિલ, હિરા, કિટચેન, મેક્ગ્લાશન, બી. માર્ટિન, સી. માર્ટિન, મીલ્સ, મુનરો, વિન્સેન્ટ.

યોર્કશાયર ઃ એન્ડ્રુ ગેલ, એમ. અશરફ, એ. રફિક, બલાન્સે, હોનોન્સ-ડેલ્બી, હોગ્સન, જેક્સ, બીથ, મીલર, એસ. પેટરસન, સાઈડબોટમ, રાશિદ, રૃટ, વારલાવ, વિલ્સન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો