visiter

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

વિશ્વ માં અનેક ધર્મો છે.,

વિશ્વ માં અનેક ધર્મો છે.,
દરેક ધર્મ ના લોકો પોતાના ભગવાન ને લઇ ને એકબીજા સાથે કાયમ લડતા-જગડતા રહે છે.!
હિંદુ,મુસ્લિમ,શીખ,જૈન,બોદ્ધ,ખિસ્તી,પારસી વગેરે ધર્મ ના લોકો પોતાના ધર્મ ને મોટો અને સર્વોપરી અને મોટો માને છે..!

આમ છતા દરેક ધર્મ ના ભગવાન અને ધર્મ પુસ્તક ના સિધાંતો એક છે એમાં કોઈ ભેદભાવ નથી..!!

અત્રે આ બાબત ને સત્ય પુરવાર કરતા કેટલીક આકડાકીય માહિતી આપી છે તેને સમજશો તો ધાર્મિક ભેદભાવ ભૂલી જશો..!!
અગ્રેજી એ બી સી ડી ના કુલ ૨૬ અક્ષરો છે તેના ન્મ્બેરો આપેલા છે. ન્મ્બેરો મુજબ ના દરેક ધર્મ ના ભગવાન ના અગ્રેજી અક્ષરો મુજબ
તેને ફાર્વેલા આકડા નો સરવાળો કરશો તો એકી ન્મ્બેર અંક ૯ આવશે તે પર થી ખ્યાલ આવે છે કે ભગવાન પાસે કોઈ ધાર્મિક ભેદભાવ નથી બધા ધર્મ એક જ છે ,જુવો કેટલાક ઉદાહરણો.

અંગ્રેજી ની A B C D ના અંક આપતા નીચે પરમને નું ગણિત આવે છે

(A=1) (B=2) (C=3) (D=4) (E=5) (F=6) (G=7) (H=8) (I=9) (J=10) (K=11) (L=12) (M=13) (N=14)

(O=15) (P=16) (Q=17) (R=18) (S=19) (T=20) (U=21) (V=22) (W=23) (X=24) (Y=25) (Z=26)

HINDU
{Shree krishna}
19+8+18+5+5+11+18+9+19+8+14+1 = 135 =9

MUSLIM
{Mohammed}
13+15+8+1+13+13+5+4 = 72 =9

JAIN
{Mahavir}

13+1+8+1+22+9+18 = 18 =9

SHIKH
{Gurunanak}
7+21+18+21+14+1+14+1+11 = 108 =9

PARSI
{Zarathustra}
26+1+18+1+20+8+21+19+20+18+1 = 153 =9

BUDDHIST
{Gautam}
7+1+21+20+1+13 = 63 =9

CHRISTIAN
{Esamessian}
5+19+1+13+5+19+19+9+1+8 = 99 =9

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો