News
શ્રીલંકા હારી જતા બે પ્રશંસકોએ ફાંસી લગાવી
ક્રિકેટ સમાચાર
ટી-20 વર્લ્ડ કપ : લંકાને પછાડી વિન્ડિઝ બન્યું ચેમ્પિયન
(મેન ઓફ ધ મેચ)સેમ્યુલ્સે રમેલી 78 રનની લડાયક ઈનિંગ બાદ બોલર્સના શાનદાર...
સોરી શ્રીલંકા આ વખતે વર્લ્ડ કપ અમારો છે - ક્રિસ ગેલ
સ્ફોટક ઓપનર ક્રિસ ગેલ ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં ધમાકેદાર જીત બાદ તેના આગવા...
ટ્વેંટી-20 : વિંડિઝ ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં
ક્રિસ ગેલ(75) અને પોલાર્ડની(38) સ્ફોટક ઈનિંગ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનની...
નવિનતમ
સાઈના-નૂરિયાની જોડી ખિતાબી મુકાબલમાંહારી
ભારતની સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર નૂરિયાનો ચાઈના માસ્ટર્સના ખિતાબી...
સાનિયા-નૂરિયાની જોડી ચાઈના ઓપન ટેનિસની ફાઈનલમાં
સાનિયા મિર્ઝા અને તેની સ્પેનની જોડીદાર નૂરિયા લાગોસ્ટેરાએ ચાઈના ઓપનટેનિસ...
હું મારા દિલની વાત સાંભળીશ, ફીટ છુ ત્યાં સુધી રમીશ - સચિન
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે.
દુનિયામાં ક્રિકેટના ઘણા ડાયહાર્ટ ફેન છે. તેમજ ક્યારેક ક્રિકેટનો હાઈ
વોલ્ટેજ મુકાબલો સન્માન અને પ્રતિષ્ઠાની જંગ સમાન બની જતો હોય છે.
ક્રિકેટનો આટલો ઉંચો દરજ્જો તેના હાટહાર્ટ ફેન્સ વગર શક્ય નથી. પરંતુ
ક્રિકેટની ચાહના જ્યારકે દિલ અને દિમાગ પર છવાઈ જાય ત્યારે કપરા પરિણામ પણ
ભોગવવા પડે છે. આવું જ કઈંક બન્યું શ્રીલંકાના બે ક્રિકેટ ચાહકો
સાથે...ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા વિન્ડિઝ સામે હારતા લંકન
ટીમનું ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રાળાઈ ગયું હતુ. જેના કારણે
શ્રીલંકામાં બે ક્રિકેટ ચાહકોએ ફાંસી લગાવી હતી.
કોલંબોના ગાલે ફેસ
પ્રોમેનેડમાં જોઈન્ટ સ્ક્રીન પર મેચ નિહાળી ઘરે પરત ફર્યા બાદ 17 વર્ષના
લક્ષિતે સોમવારે સવારે જાડ પર ફાંસી લગાવી જીવ ટુંકાવ્યો હતો. જ્યારે
હેટનના 21 વર્ષિય મહન્દ્રન સુરેશે પોતાના જ ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા
કરી હતી...
શ્રીલંકા અત્યાર સુધીમાં ચાર વર્લ્ડ કપ ફાઈનલમાં હારી
ચૂક્યું છે. જેમાં બેવખત વન-ડે વર્લ્ડ કપ અને બે વખત ટી-20 વર્લ્ડ કપની
હારનો સમાવેશ થાય છે.
સ્ફોટક ઓપનર ક્રિસ ગેલ ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલમાં ધમાકેદાર જીત બાદ તેના આગવા...
ટ્વેંટી-20 : વિંડિઝ ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં
ક્રિસ ગેલ(75) અને પોલાર્ડની(38) સ્ફોટક ઈનિંગ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનની...
નવિનતમ
સાઈના-નૂરિયાની જોડી ખિતાબી મુકાબલમાંહારી
ભારતની સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર નૂરિયાનો ચાઈના માસ્ટર્સના ખિતાબી...
સાનિયા-નૂરિયાની જોડી ચાઈના ઓપન ટેનિસની ફાઈનલમાં
સાનિયા મિર્ઝા અને તેની સ્પેનની જોડીદાર નૂરિયા લાગોસ્ટેરાએ ચાઈના ઓપનટેનિસ...
હું મારા દિલની વાત સાંભળીશ, ફીટ છુ ત્યાં સુધી રમીશ - સચિન
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે.
દુનિયામાં ક્રિકેટના ઘણા ડાયહાર્ટ ફેન છે. તેમજ ક્યારેક ક્રિકેટનો હાઈ વોલ્ટેજ મુકાબલો સન્માન અને પ્રતિષ્ઠાની જંગ સમાન બની જતો હોય છે. ક્રિકેટનો આટલો ઉંચો દરજ્જો તેના હાટહાર્ટ ફેન્સ વગર શક્ય નથી. પરંતુ ક્રિકેટની ચાહના જ્યારકે દિલ અને દિમાગ પર છવાઈ જાય ત્યારે કપરા પરિણામ પણ ભોગવવા પડે છે. આવું જ કઈંક બન્યું શ્રીલંકાના બે ક્રિકેટ ચાહકો સાથે...ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા વિન્ડિઝ સામે હારતા લંકન ટીમનું ઘરઆંગણે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રાળાઈ ગયું હતુ. જેના કારણે શ્રીલંકામાં બે ક્રિકેટ ચાહકોએ ફાંસી લગાવી હતી.
કોલંબોના ગાલે ફેસ પ્રોમેનેડમાં જોઈન્ટ સ્ક્રીન પર મેચ નિહાળી ઘરે પરત ફર્યા બાદ 17 વર્ષના લક્ષિતે સોમવારે સવારે જાડ પર ફાંસી લગાવી જીવ ટુંકાવ્યો હતો. જ્યારે હેટનના 21 વર્ષિય મહન્દ્રન સુરેશે પોતાના જ ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી...
શ્રીલંકા અત્યાર સુધીમાં ચાર વર્લ્ડ કપ ફાઈનલમાં હારી ચૂક્યું છે. જેમાં બેવખત વન-ડે વર્લ્ડ કપ અને બે વખત ટી-20 વર્લ્ડ કપની હારનો સમાવેશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો